________________
પ્રજ્ઞાવમેધનું શૈલી સ્વરૂપ
૨૦૬
‘જૈન’—જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. આ માગ આત્મગુણરાધક નથી, પણ ખેાધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે તેમાં કશે સંશય નથી. આ વાત પરેાક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરૂષાથ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે.
આત્મા જો પેાતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વતે` તે તે પેાતાના તે જ સ્વભાવના કર્તા છે, અર્થાત તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વતા ન હોય ત્યારે ક ભાવના કર્તા છે............કભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મેક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવા છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળના અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે મેાક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભાગ પ્રત્યે ઉદાસીનતા વતે છે; તેમજ પ્રાણી પર અંતરથી દયા વતે છે, તે જીવને મેાક્ષમાગ ના જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માગ પામવા ચેાગ્ય કહીએ....તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરૂના ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમકિતને પામે, અને અતરની શેાધમાં વર્તે....
તે સમિકત વધતી જતી ધારાથી હાસ્ય શાકાદિથી જે કઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રના ઉદય થાય. જેથી સ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદ્યમાં સ્થિતિ થાય. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરૂષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પટ્ટુ :- ‘આત્મા છે.' જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણુ હાવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ