________________
પ્રજ્ઞાવબોધતુ શૈલી સ્વરૂપ
૨૦૧
આ જે વચન લખ્યાં છે, તે સ` મુમુક્ષુને પરમ ખંધવ રૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્ય'થી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટદર્શનનુ' સર્વાંત્તમ તત્ત્વ અને જ્ઞાનીના ધનુ' ખીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો, વિચારો, સમજો, સમજવા પ્રયત્ન કરજો; એને ખાધ કરે એવા ખીજા પ્રકારામાં ઉદાસીન રહેજો; એમાંજ વૃત્તિના લય કરો. એ તમને અને કોઇપણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાના અમારા મંત્ર છે, એમાં ‘સત્ન’ કહ્યું છે, એ સમજવા માટે ઘણા જ વખત ગાળજો. ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૭૪. સત્ર
શ્રી પર્યુષણ આરાધના,
ભાગ ૨ જે.
એકાંત યાગ્ય સ્થળમાં, પ્રભાતે ઃ
(૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક એ ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત,
(૨) શ્વેત પદ્મની’ આદિ અધ્યયન, શ્રવણ, મધ્યાન્હે.
(૧) ચાર ઘડી ઉપશાંત વ્રત,
(૨) શ્રુત ‘ક ગ્રંથ’નું અધ્યયન, શ્રવણ, ‘સુષ્ટિતર ગિણી? આતિનું થાડુ અધ્યયન. સાયંકાળે
(૧) ક્ષમાપનાના પાઠ (ર) એ ઘડી ઉપશાંત વ્રત.
(૩) કર્મ વિષયની જ્ઞાન ચર્ચા.
રાત્રીèાજન સ` પ્રકારનાના સવથા ત્યાગ, મને તેા ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ. પ'ચમી (સંવત્સરી) ને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંના પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિ`મન, અને તે ઉપવાસ ગ્રહણ કરવા. લીલાતરી સથા ત્યાગ. બ્રહ્મચય આઠે દિવસ પાળવું. અને તે ભાદ્રપદ પુનમ સુધી. શમમ્.