________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
ઔષધ જે ભવ સાગના, કાયરને પ્રતિકુળ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરે,
નવકાર મહાપદને સમરે નહિ એહ સમાન સુમંત્ર કહે,
ભજીને ભગવંત ભવંત લહે. અનાનુપૂવી :
૦
છે
م
જ
૦
م
%
૪
૦
૦
૪
ه م
છ
૦
૪
૦
૪
ه
છ
૦
ه
જ
પિતા – આવી જાતનાં કષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે
જોયું છે? પુત્ર - હા, પિતાજી. પિતા – એમાં આડા અવળા અંક મૂક્યા છે, તેનું કોઈ પણ કારણ
તારા સમજવામાં છે? * * પુત્ર - નહિં પિતાજી, મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહે. પિતા – પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે. અને
તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી, ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી, પાપના વિચારે ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધને ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાગની શ્રેણીએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સપુરૂષોએ એક કોષ્ટકાવલી કરી છે. પંચ પરમેષ્ટી મંત્રના