________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૬૩ કિમે દવા ગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે
અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બેધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ, તથાપિ ઈચ્છા તે એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે, જે તે ઉદય અસત્તાને પામતે હોય તે અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વતે છે. તથાપિ “નિદ્રાકાળ, ભેજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિને પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તે પણ આત્માગ કઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતે જવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શેકથી અત્યંત અધિક શેક થાય છે, એમ નિઃસંદેહ છે, એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વતે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરૂષને માર્ગ રહેતું હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જે તે માર્ગની ઉપેક્ષા કરીએ તે પણ જ્ઞાનીને વિરોધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જે ઉપેક્ષા કરીએ તે ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એ આકરે વૈરાગ્ય વતે છે.
અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, અંતર પ્રસંગને, કુટુંબાદિ સ્નેહને ભજવા ઈચ્છતા નથી, તે તમ જેવા માગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતે? કે જેને પ્રતિબદ્ધપણુરૂપ ભયંકર યમનું સહચારીપણું વતે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તે તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે, એમ વતે છે.
લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરૂષજ યથાત દેખે છે. લોકની શબ્દાદિક કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પિતાને દેખે છે, એવા જ્ઞાનીને