________________
૧૫૨
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
કરે છે, અને તે કાળ ભજીએ છીએ-પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણુને, શ્રવણના ફ્ક્તને, અને તેમાં ભક્તિ ભાવવાળા જીવાને ત્રિકાળ દંડવત્ છે, તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરૂષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરૂષના સિદ્ધાંત, તેની અપૂર્વ તાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૫૭ મહત્પુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા, ૩ જો
સર્વાં દ્રવ્યથી, સક્ષેત્રથી, સ કાળથી, અને સ` ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરૂષોને
નમસ્કાર.
અમારે વિષે વા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબધ તો આખા દિવસ રાખવે પડે છે. હાલ તેા ઉદ્દય એમ સ્થિતિમાં વર્તે છે તેથી સ’ભવ થાય છે કે તે પણ સુખના હેતુ છે. અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્ય ભાવ એસને વિષે ઉદાસીનપણે વીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીયપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છે તેમ વર્તવું તમને કલ્યાણ રૂપ છે, અમને તે કાઈ જાતના ભેદભાવ નહીં ઉત્પન્ન થતા હેાવાથી સ જ જાળરૂપ વતે છે, એટલે ઈંશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વતે` છે. આવું જે અમારૂં લખવુ તે વાંચી કોઈ પ્રકારે સ ંદેહને વિષે પડવાને યેાગ્ય તમે નથી. હાલ તે અમે અત્રપણે વતી એ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મેાક્ષ તો કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિઅદ્વૈતા પામતુ નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી;