________________
૧૪૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરૂષે પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મને વિચાર નહોતે એમ નહોતું.
“અતિ એ પદથી માંડીને આત્માથે સર્વભાવ વિચારવા ગ્ય છે, તેમાં જે સ્વસ્વરૂપ પ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્ય પદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે. તે અથે તે પણ વિચારવા ગ્ય છે.
એક બીજાં દર્શનને મેટે ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે, એ નિર્ધાર બધા મુમુક્ષુથી થે દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષપશમ શક્તિ કેક જીવને હોય છે. વળી એક દર્શન સર્વીશે સત્ય અને બીજા દર્શન સર્જાશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તે બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા ગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે, તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? એ આદિ વિચારવા ગ્ય છે, પણ સર્વ જીવથી આ વિચાર થે દુર્લભ છે, અને તે વિચાર કર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કઈ મહામ્યવાનને થવા ગ્ય છે, ત્યારે બાકી જે મેક્ષના ઈચ્છુક જીવે છે તેણે તે સંબંધી શું કરવું ઘટે? તે પણ વિચારવા યોગ્ય છે. | સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશકય છે, એ વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરૂષાર્થ કરે પડતું હોય તે ઘણું કરી કેઈ જીવ મુક્ત થઈ શકે નહીં, તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હેવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. | અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણને નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.
વેદાંતાદિ દર્શનને લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતે જોવામાં આવે છે, પણ તેને યથાગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં