________________
પ્રજ્ઞાવોાધનું શૈલી સ્વરૂપ
૧૩૭
ભાવ—શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દૃષ્ટા છું.
સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લેાભની ચાકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યાગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અન'ત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાના ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લાભ એ પ્રમાણે છે, અને તેના ઉદય થવાનેા ક્રમ સામાન્ય રીતે માન, લેાભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. આ કષાયના અસંખ્યાત ભેટ્ટ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસાર પરિભ્રમણને માટે કબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મટા બંધ અનંતાનુબંધી કષાયના છે. જે અંત હૂત માં ચાલીશ કોડાકેડિ સાગરાપમને બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વ માહરૂપી એક રાજાને ખરાખર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે. તે વખતે તે વગર એલાવ્યા મિથ્યાત્વ મેહની સેવા બજાવવા મડી પડે છે, આ ઉપરાંતના કષાયરૂપ ખીજો પિરવાર છે; તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ માહની ચાકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચાકીયાતા નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધીના કષાયના ચાર યેદ્ધાએ બહુ મારી નાખે છે. આ ચાર ચાદ્ધાએ મધ્યેથી ક્રોધના સ્વભાવ ખીજા ત્રણ કરતાં કાંઈક ભાળેા માલમ પડે છે; કારણકે તેનું સ્વરૂપ સવ કરતાં વહેલુ જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોષીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે.
ઘનઘાતી એવાં ચાર ક્રમ માડુનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કમ જે ઘનઘાતી નથી તા પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કના ઉદ્દય પ્રાપ્ત થાય તે ખપાવવા સારૂં ભાગવવાં જોઈએ, તે ન ભાગવવાં એવી