________________
પ્રસ્તાવબેધનું શૈલી સ્વરૂપ
૮૯ ....અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીને ઉપદેશ જીવ અનંતવાર કરી ચૂક્યું છે. તે ઉપર જણાવ્યું છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક છે, વિચારીને યથાર્થ –વિચાર કરીને–કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચાર દશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે, કેઈપણ મહાપુણ્યને ગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા–ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બધબળ આવરણને પામ્યું છે, એમ જાણું, તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તે ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બેલતાં અતિશય અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બેલાય એમ બનવું અશક્ય છે, આ વાત કેઈપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહ પાત્ર નથી.
કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તે પશ્ચાતાપ ઘણે કરજે, અને ક્ષમાપના માગજે પછીથી તેમ કરશે નહીં.
નવરાશના વખતમાં નકામી ફૂટ અને નિંદા કરે છે તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લે તે કેવું ગણાય? કેઈએ તને કડવું કથન કહ્યું હેય તે વખતમાં સહનશીલતા-નિરૂપયેગી પણ.
કલેશ સમય મૌન રહું.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી, પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્ત દશા વતે છે. તે પુરૂષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે. તે પુરૂષ અસંગ થાય છે, તે પુરૂષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
શાંતિ શિક્ષાપાઠ : ૩૫. શરીર યથાર્થ જોઈએ તે શરીર એજ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે