________________
૮૫
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮. સત્પરૂષને એગ તથા સત્સમાગમ મળ બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સંપુરૂષને ગ તથા સત્ય માગમ ઉપકારી છે, સર્વ શાસ્ત્રોમાં તે વેગ મળ દુર્લભ કહ્યો છે.
૩ શાંતિ
શિક્ષાપાઠઃ ૩૩. દેશ ધર્મ વિશે વિચાર. દેશ વિરતિ ધર્મ)
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેને ત્યાગ કરે ઘટે. પરિગ્રહ તથા ભેગેપગના પદાર્થને અલ્પ પરિચચ કર ઘટે. અનુક્રમે તે દેષ મેળા પડે અને આશ્રયભક્તિ દઢ થાય; તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, તથા પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તે અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એ આશ્રયભક્તિમાર્ગ સિદ્ધિ થાય.
જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે, સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તેજ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થ દુર્લભ છે.
આરંભ પરિગ્રહનું અ૫ત્વ કરવાથી અસત્ પ્રસંગનું બળ ઘટે છે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવ સ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.
જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે