________________
બિહુ ભેદે ભાખ્યા, જવ સકલ જગમાંહે, એક કૃષ્ણ પક્ષી એક શુકલપક્ષી પણ મા વલી દ્રવ્ય કહ્યા છે, જીવ અજીવ વિચાર; તે આગમ જાણે, નિશ્ચય ને વ્યવહાર. ૩
સંજમધર મુનિવર શ્રાવક જે ગુણવંત બિહુ પક્ષના સાનિધ્ય કારક સમકિતવંત; જે શાસન સુર નર, વિશ્વ કાડી હરત, શ્રી જ્ઞાનવિમલસરિ, લીલા લબ્ધિ લહંત. ૪
પર તિથિની થાયે સંપૂર્ણ.
૯૨ શ્રી યુગમંદીર જિન સ્તવન આ યુગમંદીરને કહેજો, કે દધિસત વિનતડી સુણજોરે કાયા પામી અતિકુડી પાંખ નહિ આવું ઉડી; લબ્ધિ નહિ કઈ રૂડીરે, શ્રીયુગમંદીરને કહેજે. તુમ સેવા માંહિ સુર કાડી, ઈહાં આવે જો એક દોડી આશા ફળે પાતક મોડી રે, શ્રીયુગમંદીરને કહેજો. ૨ દુષમ સમયમાં ઈણે ભરતે, અતિશય નાણી નવિ વરતે, કહીએ કહો કેણ સાંભળતેરે, શ્રીયુગમંદીરને કહેજે. ૩ શ્રવણ સુખી તુમ નામે, નયણાં દરિશણ નવિ પામે એ તો ઝગડાને ઠામે, શ્રીયુગમંદીરને કહેજે. ૫ ચાર આંગળ અંતર રહેવું, શોકડીની પેરે દુઃખ સહેવું પ્રભુ વિના કોણ આગળ કહેવું રે, શ્રીયુગમંદીરને કહેજે, ૫ મોટા મેળ કરી આપે, બેહુને તોલ કરી સ્થાપે છે