________________
૫૬૩
જીત્યા નટ અનેક અમે, બાંધ્યા પુતલા એàારે; તુમ નટ હાય ! તેડીયે, અમણુ વાઢ જે ડાયરે. સુર રાયે . આષાઢા તેડીયેા, ત્યા તે સઘલા ટેરે; છેડાવ્યાં તસ પુતળાં, ધર આવ્યા ઉભારે. સુ॰ 3 કૅડેથી નારીચે કર્યાં, મદિરા માંસના આહારા રે; નગન પડી વમત કરી, માંખીને ભગુકારારે, સુ॰ ૪ રૂખી આષાઢા ચિંતવે, અહે। અહે! નારી ચરિત્રોરે, ગંગાયે ગઈ ગઢલી, ન હેાયે કદીયે પત્રિત્રોરે. સુ
પ
ધરથી એક ઘડી ગયા, તત્ર એહુના એ ઢગેા રે; નારી ન હેાયે કહની, ગુરૂઞયણે ધરા રંગારે, સુ
નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આયે। રે; ભાવરતન કહે સાંભળો, આષાઢે મન વાયેરે. સુ
ઢાળ પાંચમી.
પાંચસે કુમાર તે મેલીયારે, નાટક કરતા રે જેઠુ; લેક અષાઢા આવીયારે, ગુરૂ પાસે ગુણ ગેહરે.
૧
ગુરૂ આજ્ઞા ધરા, માયાપિડનિવારોરે; મમતા પરિહારો અષાઢે વ્રત આરે; પાંચસે ળીરે કુમાર, ઢીચે ભવિયણને દેશનારે, વિચરે દેશ મેઝારરે, ગુ
૧
પાંચસે મુનિથ્થું પરિવર્યાં રે, તપ જપ કરે વિશેષે, પાપ આલેાએ આપણાં રે; ટાલે કમ એ શેષારે. ૩૦
3
અણુસણુ લેઈ અનિમિષ થયાર, અષાઢા સુનિ તેડુ;