________________
૫૫૬
ભીલ કહે સુણ ગોરડી, ઈણ વન ન જાસે; પર પુરૂષ તમને દેખશે, ધિંગડ મલાણો. વન ૩ ભીલી કહે સુણે સ્વામીજી, મારો વચન અવધારે; પર પુરૂષ ભાઈ બંધવા, મારે ભીલજ રાય. વન- ૪ સ્વામી તણી આજ્ઞા લઈ, ભીલી રમવાને ચાલી; વનરે દીઠું રળીયામણું ભીલી ખેલવા લાગી. વન, ૫
મકરાય પેઠે હુ, ઝબકી નાઠી ભીલો; કમલ કમલે ગુફા ઉછે, ભીલી ભીતિમ પેઠી. વન૬ ગજગતિ ચાલે ચાલતી, તારા દુખશે પાય; જમણ પદમણી વાલહી, પરણ પર્યાં છે પાન. વન છે રાય કહે પ્રધાન સુણો, ભીલી રૂપે છે રૂડી, ભેલ કરીને ભેળવો, મારે મંદિર લા. વન પ્રધાન ચડીને આવીયે, લાગે ભીલીને પાય; રાય કહે પ્રાણ તજી, શું કરવું મારી માય. વન- ૯ કે તું અપછરા દેવ કન્યા, નહિ હું દેવજ પુતલી; જનમ દીયો મુજ માવડી, રૂપ દીઓ કીરતાર. વન- ૧૦ વન વસે તમે ઝુંપડા, આ અમારે વાસ; અમરે સરીખા રાજીયા, કેમ મેલેરે નિરાસ. વન- ૧૧ વન ભાલાર મારે ઝુંપડા, ખપ નહિરે આવાસ; અમરે સરિખી ગોરડી, તારે ઘેર છે દાસ. વન ૧૨ સાલ દાલ ચૂત ચાલાણ, નિત નવાર તબેલા