SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ચાર મહાવ્રત - અમતા, કારણે પડ઼િમણા રાય હો રાતા પીળાં વસ્ર વાપરૂં, વળી પચવરણ જે હોય હો॰ એ૦ ૪ શુદ્ધ મારગ છે મુક્તિના, અમને કહ્યું ધામ જિણેસર ઉપદિશ્યા, તુમ પાળા હો એ દાય રાજપિંડ હો ચારિત્ર આંખડ ૫ મહાવ્રત ધાર હો ગૌતમ શિષ્ય કહે સાંભળેા, અમે પંચ પડિક્કમણાંપંચ અમ સહિ, વજ્ર શ્વેત વરણુ મનેા હાર હો એ દાય૦ ૬ રાજપિંડ કલ્પે નહિ, ભાખે વીર જિન પા માંડી હો એક મારગ સાધે એહુ જણા, તા એવડું અંતર કાંઇ હો॰ એ ટ્રાય॰ સોંશયવત મુનિ એ થયા, જઇ પૂછે નિજ ગુરૂ પાસે હો॰ ગૌતમ કાષ્ટક વન થકી, આવે કૈશી પાસે ઉલ્લાસ હો એ દાય૦ કેશી તવ સામ્હા જઈ, ગૌતમને ઢીચે બહુ માન હો ફાસુ પરાલ તિહાં પાથરી, બિહુ બેઠા બુદ્ધિ નિધાન હો એ દોય ૯ ચર્ચા કરે. જિન ધર્મની, તિહાં મળીયાં સુર નર થ્રુ હો॰ ગણધર સાઢે અતિ ભલા, જાણે એક સૂરજ બીજો ચંદ્ર હો એ દોય૦ १० એક મુક્તિ જાવું બિહુ તણે, તે। આચારે કાં ભેદ હો
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy