________________
૫૫૨ પાપડ વડી ખેરાદિક ફરસી, તેહને સ્વાદ વિણાસી; આતમને આતમ છે સાખી, હૈડે જોને તપાસી. અ. ૧૦ એવું જાણી ચોખ્ખાઈ ભજીએ, સમક્તિ ક્રિયા શુદ્ધિ અષભ વિજય કહે જિન આણાથી,વહેલી વરશેસિદ્ધિ. અ.૧૧
૮૩ રાત્રી ભોજનની સજઝાય. પુન્ય સંજોગે નર ભવ લાવ્ય, સાથે આતમ કાજ વિષયારસ જાણે વિષ સરી છે, એમ ભાખે જિનરાજ રે; પ્રાણું રાત્રી ભોજન વારે, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સહિનાણીને પ્રાણી, રાવી ભોજન વાર. ૧ અભક્ષ બાવીશમાં રયણી ભોજન, દેષ કહ્યા પરધાન તેણે કારણ રીતે મત જમજે, જે હાય હેડે સારે પ્રાણી-૨ દાન ખાન યુદ્ધ ને ભજન, એટલાં રાતે ન કીજે; એ કરવાં સુરજની સાખે,નીતિ વયન સમજી રે, પ્રાણી ૩ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભોજન ટાણે; તુમે તે માનવી નામ ધરા, કેમ સતાવન આણે રે. પ્રા.૪ માખી જુ કીડી કાળીયાવડા, ભોજનમાં જે આવે, કાઢ જળોદર વમન વિકળતા, એવા રોગ ઉપાશે. પ્રાણી ૫ છનુ ભવ જીવ હત્યા કરતા, પાતક જેહ ઉપાયું એક તળાવ ફેડતાં તેટલું દૂષણ સુગુરૂ બતાવ્યું. પ્રાણી ૬ એકોતેર ભવ સર ફાડ્યા સમ, એક વ દેતાં પાપ અકોતેર ભવદવ દોષ જિમ, એક કવણિ સંતાપરે, મારુ