________________
કના વ્રત બાર છે. પ્ર. .
થાપ્યા ચોરાશી ગણધર ગુણનીલા છે, મુનિવર માન ચોરાશી હજાર રેસાધવી ત્રણ લાખ શ્રાવક એટલા જ ઉપર પાંચ સહસ અવધારરે. પ્ર
પાંચ લાખ ચેપન સહસ શ્રાવિકા જી, થાપી ચઉવિહ સંધ સુજાણ રે, મહા વદિ તેરસે મુકતે પધારિયા છે, બુધ માણક નમે વિહાણ રે. પ્ર.
- ૧૩ વાચે વિસ્તારે મુનિવરા વલી જી, મૂકયું આઠમું વખાણ ઇણ ઠામ રે, બુધથી સમાવિજયજી ગુરૂ તણે છે, કરે માણક મુનિ ગુણગ્રામ રે. પ્ર.
૧૪. નવમ વ્યાખ્યાન સઝાય.
ઢાળ ૧૧ મી.
ભરત નૃપ ભાવશું—એ દેશી. સંવત્સરી દીન સાંભલો એ, બારસા સૂત્ર સુજાણ
સફળ દિન આજને એ. શ્રીફલની પ્રભાવના એ, રૂપા નાણું જાણુ સત્ર 1 સામાચારી ચિત્ત ધરોએ, સાધુ તણે આચાર, સ. વડલહુડાઈ ખામણ એ, ખામે સહુ નર નાર. સ. ૨ રીસ વિશે મન રૂષણ એ, રાખીને ખમા જેહ, સ0 કહ્યું પાન જિમ કાઢવું એ, સંઘ બાહેર સહિ તેહ. સ. ૩ ગલિત વૃષભ વધકારક એ, નિર્દય જાણી વિપ્ર, સટ