________________
૧૦
પ૧ નિજ ખંધાલે વીરને ચઢાવે રે, સાત તાડ પ્રમાણ તે ચારે વીર માર્યો મુપ્રિહારરે, બીનસર તે કર્યો કાર રે.
દેવ ખમાવી કહે સુણ ધીર રે, જગમાં મોટો મહાવીર રે, માત પિતા હવે મહૂરત વારૂ રે, સુતને મેહલે ભણવા સારૂ રે,
આવી ઈંદ્ર તે પૂછવા લાગ્યો રે, વીરે સંશય સઘલે માંગે જેન વ્યાકરણ તિહાં હવે ૨ પંડયા ઉભો આગલ જોવે રે.
- ૧૧ મતિ શ્રત અવધિજ્ઞાને પૂરા રે, સંખેમાતપે શૂરા રે, અતિ આગ્રહથી પરણ્યા નારી રે, સુખ ભોગવે તેનું સંસારી રે.
૧૨ નંદિવર્તન વડેરા ભાઈ રે, બહેની સુદંસણું બહુસુખદાયી . સુરલોકે પહેતાં માય ને તાય રે, પૂર્ણ અભિગ્રહ વીરને થાય છે.
૧૩ * દેવ લોકાંતિક સમય જણાવે રે, દાન સંવત્સરી દેવા મંડાવે રે, માગશિર વદિ દશમી વ્રત લીને રે, તીવ્ર ભાવથી લોચ તવ કીને રે. - દેશ વિદેશે કરે વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરું પાંચમું વખાણ તે આંહીં રે, પભણે માણુક વિબુધ ઉમાહી રે.
૧૪
- ૧૫