________________
પ૩૦
વહેલા રે, ચાસઢ ઇંદ્ર મલી પછે ભાવે રે, જિનને મેરૂશિખર લઈ જાવે રે,
૧
ક્ષીર સમુદ્રનાં નીર અણાવી ?, કનક રજત મણિ કુંભ રચાવી રે; એક કાટિ સાઠ લાખ ભરાવે ૨, ઈંદ્રને સદેહ આવે રે.
એહવે
૨
જલધારા કેમ ખમશે ખાલ રે, તત્ર પ્રભુ હરિને સંશય ચાલ રે; અંગુઠે કરી મેરૂ હલાવે રે, હરિ ખામીને જિન વ્હેવરાવે રે. -
3
ખાવનાચન અંગે લગાવે કે, પૂજી પ્રણમી ધરે પધરાવે રે, સખલ વિધાની સિહારથ રાજા ર, દશ જિન ઉત્સવ કરી તાજા રે.
કુકુમ હાથ દિયે ધરબારે રે, વાજાં વાગે વિવિધ પ્રકારે ૨, ધવલ મંગલ ગારી ગાવે ?, સ્વજન કુટુંબ તે આનદ પાવે રૂ.
૫
પકવાનનું પે।ષી નાત રે, નામ ધર્યું વમાન વિખ્યાત રે; ચંદ્રકલા જિમ વાધે વીર રે, આઠ વરસના થયા વુડ વીર રે.
*
દેવ સભામાં ઇંદ્ર વખાણે રે, મિથ્યાદષ્ટિ સુર નવિ માને રે; સાપનું રૂપ કરી વિકરાલ ૨, આવ્યા વ ઔીવરાવવા ખાલ રે
વ
નાખ્યો વીરે હાથે ત્યાંહી રે, વીરની સાથે સુર તે ખલમાં ૨.
સાહી હૈ, બાલક રૂપ કરી સુર આવ્યા રમવા રે, જાણી હાર્યાં