________________
કષ્ટ કર્યું ઉંબરતણું જપતાં નવપદ ધ્યાન, શ્રી શ્રીપાળ નરિદ થયા, વાધો બમણે વાન. ૪ સાતસો કાઢિયા સુખ લહ્યા, પામ્યા જિન આવાસ; પુયે મુકિત વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. ૫
ગણધરનું ચૈત્યવંદન (1) બિરૂદ ધરી સર્વશનું, જિન પાસે આવે; મધુર વચને વીરજી, ગૌતમને બોલાવે. પંચ ભૂતમાંહે થકીએ, ઉપજે વિણસે વેદ અરથ વિપરીતથી કહો, કિમ તે ભવથી તરસે. ૨ દાન દયા દમ તિહું પદે એ, જાણે તેહ છવ, જ્ઞાનવિમલ ધન આતમાં, સુખ ચેતના સદેવ.
૩૫ ગણધરનું ચૈત્યવંદન. (૨) કમ તણે સંશય ધરી, જિનચરણે આવે. અગ્નિભૂતિ નામે કરી, તવ તે બોલાવે. એક સુખી એક દુઃખી, એક કિંકર ને સ્વામી પુરૂષોત્તમ એકે કરી, કેમ શકિત પામી. કર્મ તણા પ્રભાવથી એક, સકલ જગત મંડાણ, જ્ઞાન વિમલથી જાણું, વેદારથ સુપ્રમાણ
૩ ૩૬ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન. ૩૦ નમ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણુયતે; હીં ધરણેક વૈરટયા-પદ્માદેવી યુતાય તે,