SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, ન નવપદ જયકર. ૨ શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવ પદ વર; જગમાંહી ગાજા કીતિમાજા, નમો નવપદ જયકરં. ૩ - શ્રીસિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અર; વળી વિસ્તરે સુખ મનવાંછિત, ન નવપદ જયકર. ૪ આંબિલ નવ દિન દેવ વંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણાં પલેવણ, નમે નવપદ જ્યકરે. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરે; તિમ ગુણણું દોય હજાર ગણુએ, નમો નવપદ જયકરંદ એમ વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭ ગદ કષ્ટ ચરે શર્મ પરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણું, વિજય વિલાસે સુખભ. ૮ ૩૩ 8 નવપદનું ચિત્યવંદન. (૨) શ્રીસિદ્ધચક્ર આરાધીએ, આ ચતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીએ, જિમ મયણા ને શ્રીપાલ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગુણદોય હજાર. ૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy