________________
પણ
લેએ સંયમ ભાર. ધારિણી
મેઘમારે ૨ માતા પ્રત્યે બૂઝાવી રે, દીક્ષા લીધી વીરછની પાસ; પ્રીતિવિમલરે ઈણિ પર ઉચરે રે, પોહેતી મહારા મનડાની આશ. ધારિણી' ૭૩ શ્રી શાંતિનાથને દશમો ભવ મેઘરથ રાજાની
સઝાય. દશમે ભવે શ્રી શાંતિ, મેઘરથ જીવડે રાયઃ રૂડારાજ. પિસહ શાલામાં એકલા પોસહ લીયા મન ભાય: રૂડા રાજા. ધન્ય ધન્ય મેઘરથ રાય છ, જીવદયા ગુણ ખાણ; ધમી રાજા. ધન્ય
ઈશાનાધિપ ઈંદ્રજી, વખાણ્યો મેઘરથ રાય, રૂડા રાજા, ધર્મ ચલાવ્યો નવિ ચલે, મહાસુર દેવતા આય; રૂડા રાજા. ૨
પારેવું સીંચાણા મુખે અવતરી, પડીયું પારેવું ખોલા માહે રૂડા રાજા. રાખ રાખ મુજ રાજવી, મુજને સીંચાણે ખાતે, રૂડા રાજા, ધન્ય
સીંચાણે કહે સુણે રાજીયા, એ છે મહારો આહાર રૂડા રાજા મેઘરથ કહે સુણ પંખીયાં, હિંસાથી નરક અવતાર, રૂડા પંખી, ધન્ય
શરણે આવ્યું રે પારેવડું, નહીં આ નિરધાર; રૂડા પંખી. માટી મગાવી તુજને ઉં, તેહને તું કર આહાર; રૂડા પંખી. ધન્ય