________________
૫૦
ઉતર્યાં તિાંથી ૨ જનની પાય પડયા, મનશું સાન્યા તિવારા જી; વચ્છ તુજ ન ઘટે રે ચારિત્ર ચૂકવું જેહથી શિવ સુખ સારા જી, અરણ
એમ સમજાવી ૨ પાછા વાલીયા, આણ્યા ગુરૂને પાસો છ; સદ્ગુરૂ ઢીએ ૨ શીખ ભલી પર, વૈરાગે મન ભાસ્યા છ; અરણિ
અગ્નિ ધખતી ‹ શિલા ઉપરે, અરણકે અણુસણુ ઝીધા જી; રૂપવિજય કહે ધન્ય તે મુનિત્રર્, જિણે મનવાંછિત લીધેા જી. અણુિ
१०
૭૨ અથ મેઘકુમારની સજ્ઝાય,
ધારિણી મનાવે રે મેઘકુમારને રે, તુ મુજ એકજ પૂત; તુજ ત્રિણ સુનાં ૨ મંદિર માલિયાં રે, રાખો રાખો ધર તણાં સૂત. ધારિણી
૧
તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાલ; મલપતી ચાલે ? વન જેમ હાથણી રે, નયણુ વણુ સુવિશાલ, ધારિણી
२.
મુજ મન આશા ૨ પુત્ર હતી ધણી રે, રમાડીશ વહુનાં ૨ ખાલ; દૈવ અટારા હૈ દેખી નિવ શકયા હૈ, ઉપાય! એહ જંજાલ, ધારિણી
3
ભ્રૂણ કણ કંચન રે. ઋદ્ધિ ધણી અછે ?, ભેગવા ભેગ સંસાર; છતી ઋદ્ધિ ત્રિલસા ? જયા ધર આપણે રે, પછે