SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ તૃષ્ણા તરૂણી જિણે પરિહરી, તિણે સંજમશ્રી પિોતે વરી સંયમ રમણ જસ ઘર પટરાણી, તેહને પાય નમે ઈંદ્ર ઈંદ્રાણી. આ સંજમ રાણી શું જે રાતા, તેહને ઈહ ભવ પરભવ સુખસાતા પાંચે વતની ભાવના કહી,તે આચારાંગ સૂ લહી. શ્રી કીર્તિવિજય ઉવજઝાય તણો,જગમાંહે જસ મહિમા ઘણ; તેહનો શિષ્ય કાંતિવિજય કહે, એહ સજઝાય ભણે તે સુખ લહે. આ ૬૬ શ્રી છ વતની સઝાય સકલ ધર્મનું સાર તે કહિયે રે, મનવાંછિત સુખ જેહથી લહિ રે રાત્રી ભોજનને પરિહાર રે, એ છ8 વત જગમાં સાર એ મુનિજન ભાવે એ વ્રત પાલો રે, રાત્રી ભજન ત્રિવિધે ટાલો રે. દ્રવ્ય થકી જે ચાર આહાર રે, રાત્રે ન લીએ તે અણગાર રે; રાત્રી ભોજન કરતા નિરધાર રે, ઘણા જીવન થાય સંહાર રે. મુ. દેવ પૂજા નવી સુજે સ્નાન રે, સ્નાન વિના કેમ ખાઈએ ધાન રે, પંખી જનાવર કહિયે જેહ ર, રાત્રે ચણ ન કરે તેહર. મુ માકડ ૪ષીસર બોલ્યા વાણી રે, રૂધિર સંમાન તે સઘલું પાણી રે, અને તે આમીષ સરીખું જાણું રે,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy