________________
પ
ઉત્તરાધ્યયને રે તે બત્રીસમે, ભાખે જિન વર્ધમાન, એ ૩ કાશ્યા મદિરે ચામાસા રહ્યાં, ન ચણ્યા શિયલે લગાર; તે શુલિભદ્રનેરે જાઉં ભામણે, નમા નમેરે સા સા વાર. એ૪ સીતા દેખીરૂ રાવણુ મેાહિયા, કીધાં કાડ ઉપાય; સીતા માતારે શીલે નવી ચલ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એપ
શીયલ વિઠ્ઠણારે માણસ ફ્રુટરા, જેડવાં આવેલ ફૂલ; શીયલ ગુણે કરી જે સાહામણાં, તે માણસ બહુ મૂલ. એ૦ ૬
નિત ઉડીને? તે સ્મરણ કરૂં, જેણે જગ જીત્યારે કામ; વ્રત લેઇને પાલે નહી, તેહનું ન લીજે રે નામ. એ ૭
દશમા અંગમાંરે શીયલ વખાણીએ,સકલ ધર્મનુંરે સાર; ક્રાંતિવિજય સુનિવર ઇમ ભણે, શીયલ પાળા નરનાર. એ॰ ૮ ૬૫ પાંચમા મહાવ્રતની સઝાય, હવે રાય શેઠ બિહુ જણાં—એ દેશી.
આજ મનેારથ અતિ ધણુ, મહાત્રત ગાવા પંચમાતણું; તિહાં સત્ર થકી પરિગ્રહ તજીએ, હેને રમણી અતી ભજીએ.
સજમ
આ ૧
જેહથી સમ યાત્રા નિરવહીએ, તે તેા પરીગૃહમાંહિ નવી કહિએ; જે ઉપરે સુનિ ઈચ્છા હાયે ઘણી, તેહને પરિગ્રહ નાખે જગધણી. આ
૨
જે તૃષ્ણા તરૂણી શું મહિયા,તિણે વીસે બીખા ખેાહીયા; તૃષ્ણા તરૂણી જસ ધર ખાલા, તે જગ સલાના માસીયાલા.૩