SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ સુજ્ઞાની કેરો વિવાહ કરશે, વિણ જો ભરથાર વિણ જાયે વર નહિ ભલે તે,અમસું તમસું વિવાહરે. સુ૦૨ સાસુ મર ગઈ સસરો મર ગયા, પરણ્યાબી મર જાય; એક બુઢલો રહી ગયે, મને ચરખે દેવું બતાવશે. સુ૦ ૩, ભાવ જગતકી રૂઈ મંગા, સુત પી જારણહાર, જ્ઞાન પીંજારણું પીંજણ બેઠા, સાતો રહી જણકાર છે. સુત્ર ૪ ચરખો તારો રંગ રંગીલે, પુણી એ ઘનસાર; આનંદઘન કહે વિધિશું કાતિ, જેમ ઉતર ભવપાર રે. સુત્ર ૫ પદ સંતેષની સજઝાય. ( રે જીવ માન ન કીજીએ-એ દેશી. ) સઝાય ભલીરે સંતોષની, કીજીએ ધર્મ રસાળરે; મુક્તિ મંદિરમાં પિઢીયાં, સુતાં સુખ અપારરે. સ. ૧ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીથાં સારરે; - સમતા એ ગાલમસુરીયાં, વિઝણું વ્રત ધારરે. સં. ૨ ઉપશમ ખાટ પિછેડી, સોઢણીયું વૈરાગ રે . . ધર્મશિખરે ભલી ઓઢણી ઓઢે તે ધર્મજાણ રે. સ. ૩ એરે સનજાયે કાણપિઢશે, પઢશે શીયળવંતી નારીરે, કવિ આણામુખ એમ ઉચ્ચરે, પોઢશે વ્રતધારીરે. સ૪ ધર્મ કરો તમે પ્રાણુઆ, આતમને હિતકારી, વિનયવિજય ઉવજઝાયને, લ્યો કેવળ સુખકારી. સઈ ૫
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy