________________
૪૯૮
હોયડા ફાટે કાં નહીં રે, જીવી કાંઈ કરેશ અંતરજામી વાલો રે, તે તે પહેલે પરદેશ દેજો
૪ હોયડા તું નિધુર થયું છે, પહાણ જગ્યું કે લોહ, ફીટ પાપી ફાટયું નહી રે, વહાલા તણે વિચ્છો. દેજો. ૫
હીયડું હણું કટારિયે રે, ભેજું અંગારે દેહ, સાંભળતાં ફાવ્યું નહી રે, તે પેટે તારો નેહ દેજો. ૬
ઈણ પરે ઝરે ગેરડી રે, તિમહી જ રે માય પિયુ પિયુ મુખથી કહી કહી રે, બાપૈડા મુર જિમ જાય. દેજો. ૭
દુઃખભર સાયર ઉલટરે, છાતીમાં સમાય; પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહર્ષ હિયે અકળાય. દેજો. ૮
દેહા. વૈરાગે મન વાળી, સમજાવે તે આપ હૈયે હટક હાથ કર, હવે મત કરો વિલાપ.
એક નારી ઘર રાખીને, સાસુ સહિત પરિવારનું ગુરૂનાં ચરણ નમી કરી, લીધે સંયમ ભાર રે.
૧ ઢાળ બારમી. રાજકમર બાઈ ભલો ભરતાર, અથવા મોરી , . . . અહિની રે-એ દેશી.
ક્ષિપ્રા તટે ઊભી રડે રે, માય ચિતા બળતી જોય, આંસુ ભીને કંચુ તિહાં રહે નિચય નિચોય, મેરી વહુઅર, એ શું થયું રે અકાજ ગયો મુજ ઘરથી રાજ, મેરી
*
*
*
*