________________
res
દોહા.
ગારી સિમ ઝાંખી થઇ, આવી નગરી મઝાર; સુખ કરમાણું માલતી, સાસુ દેખે તે િવાર. કુળમાં કાળાહળ થયા, મંદિર ખાવા ધાય; તન ભાગી જોગી હુએ, કરમ કરે તે થાય, ઢાળ દશમી.
ભણે દેવકી કેણે લેાળવ્યા એ દેશી.
વાંઢી પૂછે ગુરૂ ભણી, અમચા દીસે નહી ભરતાર પૂજ્ય જી; કિહાં ગયા મુનિ તે કહેા, ઉપયાગે કહે તેણી વાર, કામિની વાંઢી૦
↑
આવ્યા હતા પાંહત્યા તિહાં, દુઃખ પામી મરણ સુગેય; કામિની હા હા કરે ધરણી ઢળે, આંસુડાં છૂટયાં નયણેય. કામિની વાંઢી
હિય ુ પીટે હાથશું,ઉપાડે શિરના દેશ; કામિની વિલવે પિયુ વિષ્ણુ પમિણી, સસનેહી પામે કલેશ. કામની વાં૦ ૩
એટલા ક્રિનમાં ઢીલ હતી, વ્રતધારી હતા ભરતાર; પૂજ્યજી એટલું હી સુખ અમતણુ, સાંદ્યું નહી કરતાર. પુજયજી વાંદી
એમ મન માંહે જાણતી, દેખશું દરિસણુ નિત્ય; પૂજ્ય૭ ચરણ કમળ નિત્ય વાંદણું,ચિતવતી હણી પરે ચિત્ત; પૂ૦૦૫ દૈવે દ્વીધ રંડાપણું, હવે અમે થયાં અનાથ; પૂજ્યછે,