________________
૪૯૪ પળે નહીં; સદગુરૂ જ છે, તપ કિરિયા નવિ થાય, કમ ખપે જેહથી સહી. સર
તુમચી અનુમતિ થાય, તે હું અણુસણ આદરૂં સ. થોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવપદ વરૂં. સ. ૨
મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ કરે દેવાણુપિયા; મુનિગુરૂને ચરણે લાગી, સહુ શું ખાભણડા કીયાં. મુનિ
આવ્યો જિહાં મશાન, બળે મૃતક વહિ ધગધગે; મુનિ બિહામણે વિકરાળ, દેખતાં મન ઊભગે. મુનિ૦૪
પિતૃવન ઇણે નામે, દીસે યમન સરિખો; મુનિ કાંટાળા તિહાં રૂખ, દૂર કચેરી સારિખે. મુનિ ૫
આવ્યો તિણ વન માંહે, તિહાં આવી અણસણ કર્યું; કટે વિંધાણા પાય, તત્સણ લેહીજ નિહાળ્યું નિવેદ
પગ પડી પરનાળ, લેહી પાવસ ઉદ્યો મુનિ સોભાગી સુકુમાળ, કઠણ પરિસહ આદર્યો. મુનિ. ૭
શસ્તવ તિણિ વાર, કી અરિહંત સિદ્ધને, મુનિ ધર્માચારજ દયાનજ ધર્યું, જિનહર્ષ ભલે મને મુનિ ૮
દેહા. વદન આવી ગેરડી, પ્રાત સમય ગુરૂ પાસ કર જેડી મુખથી વદે, નાહન દીસે તાસ.
મુનિ કહે અનુમતિ લહી, કાઉસગ રહ્યો શમશાન; મન ઇચ્છા ઘર પામિ, પહોંચ્યા દેવ વિમાન