________________
વહિયે, ચે. આ અલ્પકૃત પણ બહુશ્રુત જાણે, શાચસિદ્ધાંત તેહ મના.ચેતે
જેમ શશી ગ્રહગણે વિરાજે, મુનિ પરિવારમાં તેમ ' ગુરૂ ગાજે ચે. તે ગુરૂથી અલગ મત રહે ભાઈ, ગુરૂ સેવે લહેશો ગરવાઈ. ચેટ શો
ગુરૂવિનયે ગીતારથ થાશ, વંછિત સવિ સુખલક્ષ્મી કમાશો ચેક લ૦ શાંત દાંત વિનયી લજજાલુ, તપ જપ દિયાવંત દયાલુ, ચેવ
ગુરૂકુલવાસી વસતે શિષ્ય, પૂજનીય હેયે વિસવા વિશ; ચે. વિ. દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાંખ્યો કેવલી વયણે ૨૦ કે. ઈણિ પરે લાભવિષે ગુરૂ સેવી, વૃદ્ધિવિજય સ્થિર લખમી લહેવી. ૨૦ લ૦ ૧૦
૮ દશમાધ્યયનની સઝાય. (૧૦) તે તરીયા ભાઈ તે તરીયા-એ દેશી.
તે મુનિ વદ તે મુનિ વેદો, ઉપશમ રસને કરે, નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, તપતે જે જેહ દિણદા રે. તે ૧
પંચશ્રવને કરી પરિહાર, પંચ મહાવ્રત ધારો રે, ષટ જીવ તણો આધાર, કરતો ઉગ્રવિહારો રે, તે ૨
પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મસ્યાના નિરાબાધરે, પંચમ ગતિને મારગ સાધે, શુભ ગુણ તે ઈમ વાધે રે તે૦૩
કય વિષે ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે, ચારિત્ર