________________
તે માટે મૂરખથી અલગા રહે, તે સુખીયા થાય - ઉખર ભૂમિમાં બીજ ન ઉગે, ઉલટું બીજ તે જાય. મૂરખને : સમકિતધારી સંગ કરી છે, ભવ ભય ભીત મીટાય; ; ; મહાવિજય સગુરૂ સેવાથી, બધિ બીજ પમાય. મૂરખને. ૮
૩૪ ગજસુકુમાલની સજઝાય. ગજસુકમાલ મહામુનિજીરે, શમશાને કાઉસગરે; સોમિલ સસરે દેખીનેજીરે, કીધે મહાઉપસર્ગ, પ્રાણ ધન એહ.. અણગાર, વંદો વારંવાર પ્રાણ. ધન પાલ બાંધી શિશ ઉપરેજી, અગ્નિ ધરી તેહ માંહ; જલજલજવાલા સળગતી કરે,ઋષિ ચડિયા ઉત્સાહરે. પ્રા . એ સસરો સાચો સગેરે, આપે મુક્તિની પાઘ ઈણ અવસર ચુકે નહીં જીરે, રાલે કર્મવિપાકરે. પ્રાણી ધન૦ ૩. મારું કાંઈ બલતું નથી રે, બળે બીજાનું એહ; પાડોશીની આગમાં જીરે, આપણે અલગ ગેહ રે. પ્રાણી ધન, જન્માંતરમાં જે કર્યા જીરે, આ જીવે અપરાધ ભોગવતાં ભલી ભાતશું રે, સુલ ધ્યાન આસ્વાહરે, પ્રાણું૦૫. ટ્રવ્યાનલ ધ્યાનાનલેજીરે, કાયા કર્મ દહંત, અંતગડ હુઆ કેવલીજીરે, ધર્મરત્ન અણુમંતરે. પ્રાણી. દર
૩૫ વૈરાગની સજઝાય સાર નહીરે સંસારમાં, કર મનમાં વિચાર નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દષ્ટિ પસારછે. સારા . ૧