SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ ૨૭ છ આરાની સક્ઝાય. થો આરો એ આવશે, જાણશે જિનવર દેવ; પૃથ્વી પ્રલય થાશે, વરસશે વિણવા મેહ રે જીવ ! જિન ધર્મ કીજીએ. તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય ત્યાં પ્રભુ ગૌતમ પૂછીએ, પૃથ્વી બીજ કેમ થાય રે. જીવ૦ ૨ વૈતાઢયગિરિ નામે શાયતી, ગંગા નદી નામ; તેણે બેકે બહુ ભેખડ બોતેર બીલની ખાણ. જીવ. ૩ સરવે મનિષ તિહાં રેહશે, મનખા કેરી ખાણ સેલ વરસનું આખું, મુંઢા હાથની કાયરે. રે જીવ. ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરે, દુઃખી મહાદુઃખ થાય. રાતે ચરવા નીકળે, દિવસે બિલ માહે જાયરે. રે જીવ ૫ સરવ ભાખી સરવે માછલાં, મરી મરી દુર્ગતિ જાય; નર નારી હશે બહુ દુર્ગધિત સકાય. રે જીવ પ્રભુ બાલની પરે વિનવું, છ આરે જનમ નિવાર કતિવિજય કવિરાયને, મેઘ ભણે સુખમાલ રે, જીવ. ૭ ર૮ ત્રિશલા માતાની સક્ઝાય. શિખ સુણે સખી માહરી, બોલેને વચન રસાળ; તુમ મુખડીએરે ઉપજ્યા, સૌભાગી સુકુમાળ, ત્રિશલા ગરજને સાચવે. તીખું કડવું કસાયેલું, ખાટા ખારાની જાત,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy