________________
ત્યાંથી જંબુ સ્વામી ચાલીયારે, આવ્યા માતપિતાની પાસ, સુણે એક માવડો રે, આ સંસાર માત પિતાને પાયે નમ્યા રે, અમે લઈશું હવે સંજમ ભાર; સુણો એક માવડી રે, આ સંસાર છે અસાર.
- વાળ સાતમી, ઉઠી પ્રભાતના પહોરમાં, આવ્યા સુધમાં સ્વામી પાસ, ધન ધન ધન જંબુ સ્વામીને લીધે છે સંજમ ભાર. ધન ૧ - સાસુ સસરાને જંબુએ બુઝવ્યા, બુઝવ્યા ભાયને બાપ ધન પાંચસે ચારને જંબુએ બુઝવ્યા, બુઝવી આઠ નાર. ધન
પાંચસો સતાવીસ જબુએ બુઝવ્યા, બુઝવ્યા પ્રવેશ ચોરધનકર્મ ખપાવી કેવળ પામીયા, પંચ્યા છે મુક્તિ મોઝાર, ધન,
હીરવિજય ગુરૂ હીરલે, તજી છે આકે નાર, ધન એવું સુણીને જે કોઈ નરનારી પાળશે, શીયળ વત સાર. ૧૦ ૪
૨૫ શ્રી નેમનાથની સક્ઝાય. તેમ તેમ કરતી નારી, કેાઈની ન ચાલી કારી; રથ લીધે પાછો વાળી રે, સાહેલી મેરી. કરમે કુંવારા રહ્યા રે, સાહેલી મોરી. મનથી તો માયા મૂકી, સુની તો દીસે સેજલડી, હવે મારૂં કાણ બેલી, સાહેલી મારી.
૨૯