________________
ઢાળ બીજી. કુંવર કહે છે, સુણે માતાજી મારે નથી પરણવાની અભિલાષજી, મેં તો બાળપણેથી વ્રત આદર્યા. ૧
કુંવર એક વાર પરણવું રૂપવંતી રે, કુંવર પરણીને પાય લગાડવાં તે હું જાણું ઘરના સુખ રે. રોતા રોતા માતાજી એમ કહે.
હાલ ત્રીજી. કુંવર કહે છે રે માજી જેમ હોય સાર, તેડાવો લગનીયા માજી. લગન જેવા લાલ કુંવર કહે છે. ૧.
લગનીયા જઈ વેવાઈને માંડવે ઉભા, નિત્ય નવા ગીત સુવાસણ ગાય લાલ. કુંવર કહે છે ૨૦ | દરબારમાંથી લવજી વેગે પધાર્યા, લગન વાંચે ને પિતાજી માથું ધુણાવે લાલ. કુંવર,
કન્યાના બાપ લગનીયા આઘા મંગાવે, તેમ તેમ લગનીયાં કુંવરી એરેરા મંગાવે લાલ તાત કહેરે કુંવરી જમ હોય સાર.
પરણુને લેશે જંબુ સંજમ ભાર લાલ, તાત, પછે ન કાઢશો કુંવરી વાંક અમારો લાલ, તાતરોતાં ન આવશો દીકરી ઘેર અમારે લાલ. તાત.
ચતુર કન્યા તો આઠે ચેતીને બોલી, લાંબી ને કી પિતાજી વાત શું કહો છો લાલ. તાત"