________________
વિક્ષા વનિતા કહે ઘસમસતી, આજ દશમા તુમેહી જ
; ; હસતી હો. મુ. ૩ એહ લયણ સુણીને ચા, ફરી સંયમશું મન વાતો હમુ ફરી સંયમ લી ઉલ્લાસે, વેશ લેઈ ગયોજિન પાસે હો.મુક ચારિત્ર નિત્ય ચાકણું પાળી દેવલેકે ગયો દેવ તાળી હો મુo તપ જપસંજકિરિયા સાધી, ઘણા જીવનેહીપ્રતિબધીહો.મુ૦૫ જયવિજય ગુરૂ શીશ તસ હર્ષ નમે નિશદિશ હ; મુ. મેરૂવિજયે ઈમ બોલે એહવા ગુરૂને કુણ તોલે હો. મુ૬
| | ૨૪ શ્રી જંબુસ્વામીની સજઝાય.
ઢાળ પહેલી. જંબુસ્વામી જોબન ઘરવાસ જ મેલ્યાં, તિહાં કનને કોડે માતાયે મેહ જ મેલ્યાં, તહાં દેય ઉપવાસે માતા આંબેલ કરતા, તીહાંનવ માસ વાડા, માતા ઉદર ધરીયાં. ૧
તિહાં જનમીયા રે જંબુ સ્વામી રૂડા, જંબુ રસવામી રૂડા ને એમના નામજ રૂડા; કુંવર પરભાતે ઉઠીને રૂડા ચારિત્ર લેશે, કુંવર જન્મ કરતાં તમને ધર્મજ વહાલું. ૨ ' ' કુંવર એક વાર પરણેને વળી આઠજ નારી, કુંવર ઢોલ દદામા રૂડાં વાજીંગ વાગે, કુંવર હાથે મીંઢળ કેટે વિરમાળા રોપી.