________________
૪૪૦ બે બંધવ મળીને તિહાં રે ભાઈ, વાત કરે કરૂણાય; દુખ સાલે દ્વારિકા તણુરે ભાઈ અબ કીજ કવણ ઉપાય.મા.
કયાંરે દ્વારિકાની સાહીબીરે ભાઈ કિહાં ગદલનો ઠાઠ, સજનનો મેળો કિંહારે ભાઈ, ક્ષણમાં હુવા ઘણા ઘાટરે. મારે
હાથી ઘોડા રથ બલે રે બાઈ, બેંતાળી બેંતાળી લાખ અડતાળી દોડ પાળા હુતારે ભાઈ,ક્ષણમાં હુઈ ગયા રાખશે. માજ
હળધરને હરાજી કહે ભાઈ, ધિક કાયરપણું માય; નગરી બળે મુજ દેખતાં રે ભાઈ,મુજ જેરન ચાલે કાયરે. મા૫
નગરી બળે મુજ દેખતાંરે ભાઈ, રાખી ન શકરે જેમ, ઇંદ્ર ધનુષ મેં ચડાવીઉરે ભાઈ,એ બળ ભાગ્યું કે મરે. માટે
જણી દિશે જોતાં તેણી દિશેરે ભાઈ, સેવક સહસ્ત્ર અને હાથ જોડી ઉમા ખડારે ભાઈ, આજ ન દીસે એક રે.મા. ૭
મોટા મોટા રાજવીરે ભાઈ, શરણે રહેતા આય; ઉલટો શરણે તાકીય રે ભાઈ, વેરણ વેળા આયા રે મા. ૮
વાદળ વીજ તણી પરેરે ભાઈ, અદ્ધિ બદલાયે સૈય; અમ દેશીલી મેં આપણે ભાઈ,સગો ન દીસે કેઈએ. મા. ૯
મહેલ ઉપગરણ આયુધ બળે રે ભાઈ, બળે સહુ પરિવાર એ આપદા પુરી પડી ભાઈ કીજ કવણ વિચાર રે. મા ૧૦ - વળતાં હળધર એમ કહે રે ભાઈ, પ્રગટયાં પૂર્વનાં પાપ બીજી તો સઘળું રહ્યું રે ભાઈ, માંહિ બળે માય બાપ રે મા. ૧૧ - દેશનું બંધવ માટે ધસ્યા રે ભાઈ નગરીમાં ચાલ્યા જાય