SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ૧૬ શ્રી મરૂદેવી માતાની સજઝાય. મરૂદેવી માતારે એમ ભણે, બહષામજી આવોને ઘેર; .. હવે મુજ ઘડપણ છે ઘણું મળવા પુત્ર વિશેર, મરૂદેવી. ૧ વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા,તમારે ઓછું શું આજ ઇંદ્રાદિક સર્વ શોભતાં, સાધ્યાં ષટ ખંડ રાજ. મરૂ૦ ૨ અષમાજી આવી સમસર્યા, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણાં, ઉઠી કરૂં રે ઉલ્લાસ. મરૂદેવી. ૩ આઈ બેડા ગજ ઉપરે, ભરત સ્વજન વાંદવા જાય; પર્ષદા દીઠી રે પુત્રની, ઉપવું કેવળજ્ઞાન. મરૂદેવી. ૪ દરેથી વાજાં રે વાગીયાં, હથડે હરખ ન માય; હરખે આંસુ આવીયા, પડલ દૂરે પલાય. ભરૂદેવી ૫ સાચું સગપણ માતણું, બીજા કારમાં લેક; રડતાં પડતાં મેળો નહિ, હૃદય વિચારીને જે. મરૂદેવી ૬ ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેમને પરિવાર, વિનય વિજ્ય ઉવજઝાયના, વ જય જથઘર. માદેવી ( ૧૭ શ્રી વર્ધમાન તપની સજઝાય.' ' પ્રભુ તુજ શાસન અતિ ભલું, તેમાં ભલું તપ એહ રે, સમતા ભાવે સેવતા, જલદી લહે શિવ ગેહ રે. પ્રભુ ૧ ષટ રસ તજી ભોજન કર, વિગય કરે ષટ દૂર રે, ખટપટ સઘળી પરિહરી, કર્મ કરે ચકચૂર રે. પ્રભુ. ૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy