________________
સોથી દશ દશ ઘટતું, પચાસથી પાંચ પાંચ, નેમનાથ બાવીશમા, દશ ધનુષનું માન. પાર્શ્વનાથ નવ હાથનું, સાત હાથ મહાવીર; એવા જિન ચોવીશનું, કવિયણ કહે સુધીર.
૧૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન, ત્રિગડે ત્રિભુવન વાલહે, ભાખે તપના ભેદ, એક સો ત્રેવીસ મુખ્ય છે, કરવા કર્મ વિચ્છેદ તેમાં પણ ધુર મોટક, મહાઉગ્ર તપ એહ; શૂરવીર કોઈ આદરે, નિર્મળ થાશે દેહ. રેગ વિઘ દૂર કરે છે, ઉપજે લબ્ધિ અનેક ક્ષમા સહિત આરાધતાં, ધર્મરત્ન સુવિવેક. : ૧૬ શ્રી વર્ધમાન તપનું ચિત્યવંદન. બે કર જોડી પ્રણમીએ, વર્ધમાન તપ ધર્મ ત્રિકરણ શુદ્દે પાળતાં, ટળે નિકાચિત કર્મ, વર્ધમાન તપ સેવીને, કઈ પામ્યા ભવપાર; અંતગડ સૂત્રે વર્ણવ્યા, વંદુ વારંવાર. અંતરાય પંચક ટળે એ, બધે જિનવર ગોત્ર નમો નમો તપ રત્નને, પ્રગટે આતમ જાત. - ૧૭ શ્રી વીશસ્થાનક તપનું ચૈત્યવંદન. પહેલે પદ 'અરિહંત નમું, બીજ સર્વ સિદ્ધ ત્રીજે પ્રવૈચન મન ધશે, ચોથે આચાર્ય પ્રસિદ્ધ.
૩
: ૧