________________
:૪૧
૩૧ સમકિતનું સ્વરૂપ.
સમકિતના ણા પ્રકાર છે, પણ અલ્પ માત્ર લખું છું. સમકિતના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યવહાર સમકિત અને ખીજું નિશ્ચય સમકિત. તેમાં વ્યવહાર સમકિત તે અઢાર દુષણ રહિત દેવને દેવ માનવા. તે અઢાર દુષણુ નીચે મુખ જાણવાં, જેમાં અંતરાય પાંચ તે
એક દાનાંતરાય, બીજું લાભાંતરાય, ત્રીજી ભાગાંતાય; માથું ઉપલેાગાંતરાય, પાંચમું વિર્યંતરાય એ પાંચ અંતરાય તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, દુર્ગંછા, શાક, કામ, મિ થ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અત્રત, રાગ અને દ્વેષ. એ અઢાર દુષણ રહિત રિખંભાઢિ ચાવીસ તીર્થંકરને શુદ્ધ દેવ, તરણુ તારણુ જહાજ રૂપ માનવા અને જે દૈવ સંસારથી તર્યાં નથી તેવાને દેવ બુદ્ધિએ માનવા નહિ.
:
૨ ગુરૂ તે પ્રભુએ મુનિના જે માર્ગ ખતાન્યા છે તે સાર્ગે ચાલનાર, પંચ મહાત્રતના પાળનાર, છકાયના રક્ષક, શુદ્ધ પ્રરૂપક, તેમને ગુરૂ બુદ્ધિએ માનવા.
૩ ધમ તે કેવળીએ પ્રરૂપ્યા જે આગમમાં સાંત નય તથા એક પ્રત્યક્ષ, બીજું પરાક્ષ એ બે પ્રમાણુ અને ચાર નિક્ષેપે કરી સહૈ. આ ત્રણ તત્વ ઊપર શ્રદ્દા રાખવી તે વ્યવહાર સમકિત.
ખીજું નિશ્ર્ચય સમકિત તે આવી રીતે—દેવ તે આપણા આત્મા જ તથા નિશ્ચય ગુરૂ તે પણ આપણા આત્મા જ