________________
૨૯૮
ધું સળ મુસળને રવઈઓ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યાં. | દેવ વિમાને જાવે છે ચડી નેમ નહિ પરણે જાશે આ ઘડી, એવામાં કીધે પશુએ પોકાર સાંભળો અરજી નેમ દયાળ. દર - તમે પરણશ ચતુર સુજાણ, પરભાતે જાશે પશુના પ્રાણ માટે દયાલ દયા મનમાં રાખો, આજ અમને જીવતાં રાખો.
૬૩ એવો પશુઓનો સુણી પિકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાલ પાછા તે ફરિયા પરણ્યાજ નહી, કુંવારી કન્યા રાજુલ રહી.
६४ રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશ્મન થયા છે પશુઓ આજ સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલ દે છે. - ચંદ્રમાને તે લંછન ઠેરા, સીતાનું તેં તે હરણ કરાવ્યું, મહારી વેળા તો કયાંથી જાગી નજર આગળથી જાને તું ભાગી.
કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો જાણી આઠ ભવની પ્રીતિને કૈલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૭
એવું નવ કરીએ નેમ નગીન, જાણું છું મન રંગના ભીના તમારા ભાઈએ રણમાં રઝલાવી, તે તે નારી ઠેકાણે લાવી,