SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ છે કોઈ કહે અમે જઇશું વહેલી,બળદને ધી પાઈશું પહેલી ૫૩ કાઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ, એવી વાતોના ગપેલા ચાલે, પોત પોતાના મગનમાં મહાલે. - ૫૪ બહોંતરે કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર, પહેર્યા પીતામ્બર જરકસી જામા પાસે ઉભા છે તેમના મામા. ૫૫ માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મૂલો છે કસબીને ઘડીયો; ભારે કુંડલ બહુમૂલાં મોતીનો હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સોનેરી લી. ૫૭ હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળી પહેરે વરરાજામોતીનો તેરે મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે. - ૫૮ રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંખ, કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂ છે ગાલે. - ૫૯ પાન સેપારી શ્રીફળ જડે, ભરી પિસને ચડીઆ વરઘોડે ચડી વરધોડો ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે. વાજાં વાગેને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy