________________
? સાત રૂપ સમ તે હુઆ, કરવા ખેલ જગત, નામ, ધરાવે આ, પ્રસર્યો તું ઇત્ત ઉત્તગ - ૨
એકાંતરે વલી જવા, ત્રીજો એ નામ, ઉષ્ણ શીત બિષમ વરે, એ સાતે તુજ નામ ઉમંગા, તે નામ્યા કે ઝાલીમ અંગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. ૪
તુજ આગે ભૂપતિ સવિ રંક, ત્રિભુવનમાં માને તુજ, ડંકો માને નહિ તું કેહની શંકા, ગુઠો આપે સોવન ટેક. ૫
સાધક સિધ્ધ તણું મદમોડે, અસુરસુરા તુજ આગલા દોડે ૬૪ ધિકના કંધર ગોડે, નમી ચાલે તેહને તું છોડે. ૬ ર૫ શ્રી ગૌતમસ્વામીને રાસ
ઢાળ પહેલી-સાવા વીર જિણેસર ચરણ કમલ, કમલાક્યવાસે, પણમવિ ૫ભણીશું સામિ સાલ, ગોયમ ગુરૂરાસે મણ તણ વયણ એકાંત કરવી, નિસુણે જો ભવિયા, જિમ નિવસે તુહ દેહ ગેહ, ગુણગણ ગહગાહીયા.
.૧ જંબૂદી સિરિભારહ પિત્ત, ખોણતલ મંડણ ભગધ કેસ સેણિય નરેસ, રિલે દલ બલ ખંડણ ધણવર ગુવાર ગામ નામ, જિહાં ગુણગણ સજજા, વિષ્પ વસે વસુભાઇ તથ્ય, જસુ પુહરી ભજજા.
તાણુ પુર સિરિ ઇંદભઈ, ભૂવલય પસિદ્ધો, ચઉદાહ વિજજા વિવિહ રૂવ. નારી રસ વિહો (લુહો) વિનય