________________
આધિ વ્યાધિવિનાશને દુખહર, મિથ્યા અપવાદ નામ; દુષ્ટ મ્યુચ્છ, રિપુ કષ્ટ હરણું, શ્રીપાર્થ ચિંતામણિ ૧
૨૪ વિષહર પાર્શ્વનાથને મહામંત્ર
જિતુ આ જિતુ જિઉપશમધરી,હી પાશ્વ અક્ષરજપતે ભૂત ને ખેત જ્યોતિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગુણતે. જિતુ
દુષ્ટ ગ્રહ રેગ શેક જરા જંતુને, તાવ એકાંતરો દિન તપતે ગર્ભ બંધન વારણ સપ વીંછી વિષ બાલિકા બાળની વ્યાધિ હતે. ઓ.
શાયણિ ડાયણિ એહિણી રાંધણી, ફેટીકા મોટીકા દુષ્ટ હંતિ, દાઢ ઉંદર તણી કાલ નેલા તણી, શ્વાન શીયાળ વિકરાળ દંતિ. ઓ.
ધરણ પદ્માવતી સમરી શોભાવતી, વાટ અઘાટ અઠવી અટતે લક્ષ્મી તું મળે, સુજસ વેળા વળે સયળ આશા ફળે, મન હસતે. ઓ.
અષ્ટ મહા ભય હરે, કાન પીડા ટળે; ઉતરે શૂલ શીશક ભણત વદતિ વર પ્રીતશું પ્રીતિ વિમળ પ્રભો, પાર્શ્વ જિન નામ અભિરામ મતે. .
૨૫ અથ જવરતાવને છે. નમે આણંદપુર અજેપાલ રાજના, અજયા માતા જનમી જવર કૃપા નિધાન .