SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર આવે, વાસુપુજ્યનું બિંબ ભરાવે, લાલ મણિમય ઠાવે, ૧ ઇમ અતીત અને વમાન, અનામત વા જિન મહુ માન, કીજે તસ ગુણ ગાન; તપકારકની શક્તિ આરિચે, સાર્મિક વલી સધની કરિયે, ધમ કરી ભવ તરીકે, રાગ શગ રાહિણી તપ જાય, સંકટ ટલે તસુ જસ બહુ થાય, તસ સુર નર ગુણ ગાય; નીરાશસપણે તપ એહ, શંકા રહિતપણે કરા તેહ, નવનિધ ઢાય જિષ્ણુ ગેહ. ઉપધાન થાનક નિયાણુ,સિદ્ધ્ચક્ર શત્રુંજય જાણુ, પંચમી તપ મન આણુ; પડિયા તપ રાહિણી સુખકાર, કનકાવલી રત્નાવલી સાર, મુક્તાવલી મનેાહાર, આઠન ચઉદ્દેશ તે વમાન, ઇત્યાદિક તપમાંઢે પ્રધાન, રાહિણી તપ બહુમાન; ઇણીપરે ભાખે જિનવર વાણી, દેશના મીઠી અમિય સમાણી, ત્રે તેહ ગુંથાણી. 3 ચડા જક્ષણી ચક્ષકુમાર, વાસુપૂજ્ય શાસન સુખડાર, વિન્ન મિટાવન હાર; રાહિણી તપ કરતાં જન જેહ, ઈંડુ ભવ પરભવ સુખ લહે તેહ, અનુક્રમે ભવના છેઠુ; આચરી પંડિત ઉપકારી, સત્ય વચન ભાખે સુખકારી, કપૂરવિજય વ્રતધારી; ખિમાવિજય શિષ્ય જિત ગુરુ રાય, તસ શિષ્ય. મુજ ગુરૂ ઉત્તમ થાય, પદ્મવિજય ગુણ ગાય.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy