________________
૯ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ. પિસી દશમ દિન પાસ વિણેસર, જનમ્યા વામ માથજી જન્મ મહોત્સવ સુરપતિ કીધો, વલિય વિશેષે રાયજી, છપ્પન દિકુમરી ફુલરા, સુર નર કિન્નર ગાયે,
અશ્વસેન કુલ કમલાવતસે, ભાનુ ઉદય સમ આયોજી. ૧ પિસ દશમ દિન આંબિલ કરી એ, જેમ ભવસાયર તરીએજી; પાસ નિણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએજી; ભાષભાદિક જિનવર ચોવીશે, તે સે ભલે ભાજી, શિવ રમણ વરી જિન બેઠા, પરમ પદ સોહાવેજી, ૨ કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સારજી; મધુર ગિરાએ દેશના દેવે, ભવિ જન મન સુખકાર; દન શીલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર; આ ભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હશેઆધારછ, ૩ સકલ દિવસમાં અધિક જાણી, દશમી દિન આરાધોજી; વિશમો જિન મનમાં થાતાં, આતમ સાધન સાધે છે; ધરણંદ્ર પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજય ગુરૂચરણકમલની, રાજવિજયસેવા માગે છે. ૪
૧૦ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ. ગધારે મહાવીર જિર્ણ દા, જેને સેવે સુરનર અંદા, દીકે પરમાનંદા, ચૈતર શુદિ તેરસ દિન જાયા, છપ્પન દિગકુમારી ગુણ ગાયા; હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ,