________________
૩ જિહાં પ્રવચન માતા, આઠ તણા વિસ્તાર અડ જંગી એ જા, સાવિ જગજીવ વિવાર; તે આગમ આર, આણીને આરાધ; આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાળી, વિદ્યાદેવી સેળ, સમકિતની સાંનિધ્ય, કરતી છાકમછળ, અનુભવ રસ લીલા, આપે સુજસ જગીશ; કવિ ધીર વિમળને, શાન વિમળ કહે શિષ્ય.
૫ એકાદશીની સ્તુતિ. ગોપી પતિ પૂછે, ભણે નેમિ કુમાર બહાં હૈડે કીધે, લહિએ પુણ્ય અપાર, યુગાર અજવાળી, અગ્યારસ સુવિચાર; પિસહ વિધિ પાળી, વહુ તરીએ સંસાર. કલ્યાણક કુવા, જિનના એક સો પચાસ તસ ગુણ ગણતાં, પહેચે વાંછિત આશ, ઇહાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ; મૌન વ્રત પાળી, છાંડી જે ભવ પાસ, ભગવતે ભાગે, શ્રી સિદ્ધાંત મોઝાર; અગ્યારશ મહિમા, મૃગશિર પખ સુદી સાર; સવિ અતીત અનાગત, વર્તમાન સુવિચાર; જિનપતિ કલ્યાણક, છોડે પાપ વિકાર,