SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ મળી ચેાસઠ ઈંદ્ર, પૂને પ્રભુજીના પાય; છંદ્રાથી અપ્સરા, કર જોડી ગુણુ ગાય; નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની દાડ; અઠ્ઠાઈ મહેાત્સવ, કરતાં હાડાઢાડ શત્રુજય શિખરે, જાણી લાભ અપાર; ચામાસું રહીયા, ગણુધર મુનિ પરિવાર; ક્ષત્રિયણને તારે, ક્રેઇ ધમ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પેાસહ પડિમણુ, કરીએ વ્રત પચ્ચકખાણુ; આઠમ ન કરીએ, અષ્ટ કર્મની હાણુ; અષ્ટ મંગલ થાયે, દિન દિન કાંડ કલ્યાણુ; એમ સુખસર હે જીવિત જન્મ પ્રમાણુ, ૪ આઠમની સ્તુતિ, અભિનંદન જિનવર, પરમાનન્દ્વ પદ પામે; વળી તેમ જિનેશ્વર, જન્મ લહી શિત્ર કામે; તેમ માક્ષ ચ્યવન બેટ્ટુ, પાશ્ર્વ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વળી જન્મ ને ઢીક્ષા, ઋષભ તણાં જિહાં ઢાય; સુન્નત જિન જનમ્યા, સભવનું ચ્યવન જોય; વળી જન્મ અજિતના, એમ અગ્યાર કલ્યાણુ, સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ. ૧ ૨ ૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy