________________
૮
સાંભળતાં ત્રિવન ચા, પર્વત શિલા ફાટી ૨. હમણ. ૧૩
તે તે દુક સર્વે ઉરીઆ, પ્રભુજી પર ઉપગારી, અડદ તણાં બાકુલા લઈને, ચંદનબાળા તારી ૨. હમચડી. ૧૪
દેય છમાસી, નવ માસી, અઢી માસી ત્રણ માસી; દેટ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે. હમચી.૧૫
બાર માસ ને પક્ષ બહેતર, છઠ બાઁ એગણત્રીસ વખાણું બાર અઠ્ઠમ ભદ્રાદિ પડિમા, દિન દેઈ ચાર દશ જાણું છું. હમચડી.
ઈમ તપ કીધાં બારે વરસે, વિણ પાણ ઉલ્લાસે તેમાં પારણાં પ્રભુજીએ કીધાં, ત્રણસેં ઓગણપચાસરે હમચડી. ૧૭
કર્મ અપાવી વૈશાખ માસે, સુદી દશમી શુભ જાણ ઉત્તરા ભોગે શાળવૃક્ષ તળે, પામ્યાકેવળ નાણરે. હમચડી.૧૮ - ભતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી; સાધુ સાધી શ્રાવક શ્રાવિકા, સંધ સ્થાપના કીધી રે. હમચડી. ૧૯
ચૌદ સહસ અગાર સાધવી, સહસ છત્રીસ કહી; એક લાખ ને સહસ ઓગણસાઠ, શ્રાવક સુહ લહી છે ૨. હમચી.
લાખ મે સહસ અહાર વળી, શ્રાવિકા સંખ્યા પણી જણસેં ચદશ પૂર્વધારી, તેરસેં એહી નાણું રે. હમચડી.
સાત સાં તે કેવળ નાણી, લા િધારી પણ તેના
૧૦
૨૧