SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३२७ અહિ રૂપે વિટાણે તરૂ શું, પ્રભુજીએ નાંખે ઉછાળી; સાત તાડનું રૂ૫ કર્યું તબ, મુષ્ટ નાંખે વાળી રે. હમચડી.૩ પાય લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર જવા ઈંઢે વખાણ્યા સ્વામી, તેવા સાહસ ધીર રે. હમચડી. ૪ માતાપિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણું, ઇંદ્રતા તિહાં સંશય ટાળ્યાં, નવ વ્યાકરણ વખાણી રે. હમચડી. ૫ અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદા રાણી; અઠ્ઠાવીશ વરસે પ્રભુનાં, માતપિતા નિર્વાણ રે. હમચડી. ૬ | દોય વરસ ભાઈને આગ્રહે, પ્રભુ ઘર વાસે વસીયા, ધર્મ પંથ દેખાડે એમ કહે, લોકાંતિક ઉલ્લસિયા રે. હમચડી. ૭ એક કરોડ આઠ લાખ નૈયા, દિન દિન પ્રભુજી આપે; ઈમ સંવત્સરી દાન દઈને, જગનાં દારિદ્રય કાપેરે. હમચડી. ૮ રાજ ઇડી અંતેઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી; માગશર વદ દશમી ઉત્તરાએ, વિરે દીક્ષા લીધી રે. હમચડી. ૯ ચઉનાણી તે દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝે રે, ચીવર અર્ધ બ્રાહ્મણને આપ્યું, ખંડ ખંડ બે ફેરે રે. હમચડી. ૧૦ - ઘર પરિસહ સાડાબારે, વરસે જે જે સહીઆ ઘોર અભિગ્રહ જે જ ધરીયા,તે નવિ જાએ કહીયા રે.હમચડી. ૧૧ શૂલપાણુ ને સંગમદેવે, ચંડકેશી ગોસાલે; દીધું દુઃખને પાયસ રાંધી, પગ ઉપર ગોવાળે રે. હમચડી. ૧૨ કાને ગોપે ખીલા ઠેકયા, કાઢતા નાંખી રાડી; જે
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy