________________
૩૨૩
૨૮ શ્રી મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું સ્તવન
દુહ-શાસન નાયક શિવકરણ, વંદુ વિર નિણંદ પંચ કયાણક તેહન, ગાયથું ધરી આનંદ સુણો કુણતો પ્રભુ તણા, ગુણ ગીરૂઆ એકતાર, હદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફળ હેાય અવતાર.
ઢાળ પહેલી. (બાપલડી સુણ જીભલડી–એ દેશી) સાંભળજે સસનેહી સયણ, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે, જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમક્તિ નિર્મળ થાશે રે. સાં.
જબુદ્દીપે દક્ષિણ ભારતે, માહણકુંડ ગામે ગષભદત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે. સાં
અષાડ સુદી છઠે પ્રભુજી, પુષ્પોત્તરથી ચડીયા; ઉત્તરાફાલ્ગની જેગે આવી, તસ કુખે અવતરીયા રે. સાં ૩
તે સ્પણુએ સા દેવાનંદ, સુપન ગજાદિક નિરખે રે; પ્રભાતે સુણ કંથ ઋષભદત્ત, હિયડા માંહી હરખે રે. સાં ૪
ભાખે ભોગ અર્થે સુખ હશે, હેશે પુત્ર સુજાણ, તે નિસુણું સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે. સા. ૫
ભાગ ભલા ભોગવતા વિચરે, એહવે અચરિજ હેવે રે, કાર્તિક જીવ સુરેશ્વર હરખે, અવધે પ્રભુને જેવે રે. સાં, ૬
કરી વદનને ઈદ સભ્ય, સાત આઠ પગ આવે; ઇ