________________
૩૧૬ પૂબ વિવિધ પ્રકાર, નૃત્ય બનાવે છે, ઈમ સફળ કરી - અવતાર, ગુણી ગુણ ગાવે રે; નિજ અનુસાર શક્તિ, તી" સગે રે તુમે સાધુ સ્વામીભક્તિ, કરજે રંગે રે. 1 ' પાલીતાણા ધન્ય ધન્ય ધન્ય તે પ્રાણી છે જિહાં તીરથ વાસી જજ, પુન્ય કમાણું રે પ્રહ ઉગમતે સુર, રિખજી. ભેટ રે, કરી દસ ત્રિક આણ પુર, પાપ સમેટો રે. ૧૨ - જિહાં લલીતા સરપાળ, નમી પ્રભુ પગલાંરે, ડુંગર ભણી ઉજમાળ, ભરીએડગલાંરે વિચમાં ભુખણવાવ, જોઈ તે ચાલો ૨, તમે ગુણ ગણતાં શુભ ભાવ, સાથે માલો રે. ૧૩ " તુમે ધૂપ ઘટી કર માંહી, મુલા દેતા રે; વડની છાયા માંહી, તાળી લેતા રે આવી તલેટી ઠાણ, તનુ શુચિ કરીએ રે, પુરવ રીત પ્રમાણ, પછી પરવરીએ રે.
૧૪ - ઈણ પરે તીરથમાળા, ભાવે ભણશે રે, જેણે દીઠું નયણ નિહાળ, વિશેખે સુણશે રે; લહેશે મંગળમાળ, કંઠેધરશે રે વળી સુખ સંપત સુવિશાળ, મહોદય વરશે રે. ૧૫
તપગચ્છ ગયણદિણંદ, રૂપે છાજે રે, શ્રી વિજયદેવ સુર્કી, અધિક દીવાજે રે, રત્નવિજય તસ શિશ, પંડીત રાયા રે, ગુરૂરાજ વિવેક જગીશ, તાસ પસાયા રે. ૧૬
એહ અભ્યાસ અઢાર ચાળીસે રે, ઉજવળ ફાગણ માસ, તેરસ દીવસે શ્રી વિમળાચળ ચિત્ત ધરી ગુણ ગાયારે; કહે અમત ભવિયણ નિત, નમો ગિરિરાયા છે. ૧૩