________________
૩૦ પહેલાં તે અદબદ દેખીએ, મુજ મન અરિજ હાય, નમે. - તિહાંથી આગળ ચાલતાં એ, તેહરી એક નીહાળી, નમે તેહ ઠામે જઈ વંદીએ એ, જિનછ દેય નિહાળ. નમે ૨
સંઘવી પ્રેમચંદે કર્યો એ, જિન મંદિર સુખકાર. નમો સર્વતે ભદ્ર પ્રસાદમાં એ, બિંબ નવાણું સાર. ન - હેમચંદ લવજીએ કર્યો એ, દેહર તિહાં શુભ ભાવનમો૦ બિંબ પચવીસ તહાં વંદીએ એ, ભોદધિ તારણ નાવ. નમો.
આગળ પાંડવ વંદીએ એ, પાંચ રહ્યા કાઉરસ નમો કુંતા માતા દ્રૌપદીએ, ગુણમણીનાં તે વગે. નમો ૫
ખરતર વસહીની બારીએ એ, પહેલું શાન્તિ ભુવન્ન,નમો સિત્તેર જિનને વંદીએ એક ચોવીસવા ત્રણ. નમો ૬
પાસે પાસ જિનેરૂએ, બેઠા ભુવન મઝારફ નમે ચોવીસવડ્યો એક તેહમાં એ, સાધુ મુદ્રા દોય ધાર. નમો૭
તેહમાં નંદીશ્વર થાપના એ, બાવન જિન પરિવારનો અવિધિ આશાતના ટાળીને એ, બિંબ એગણ્યાશી જુહાર. નમે.
જિન ઘરમાં થાપીઆ એ, શ્રી સીમંધર જિનરાય નમઃ પ્રતિમા ચારશું વંદીએ એ, પરિણતી શુદ્ધ કરાય. નમો. ૯
ત્રણ જિનરાય શું ભુવનમાં એ, બેઠા શ્રી અજિત જિર્ણદ